Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

તાર્કિક કોયડો : Can you find the mistake 1 2 3 4 5….?

આવા તાર્કિક કોયડાઓ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ તેમના મગજનો સંપૂર્ણ ઉપયોગ કરવા માગે છે. જે લોકોનું મગજ સામાન્ય લોકો કરતા વધુ હોય છે તેઓ આવા કોયડાઓ માત્ર થોડીક સેકન્ડમાં ઉકેલી શકે છે. આવા કોયડાઓનો વધુ અભ્યાસ કરવાથી મગજ તાર્કિક રીતે વિચારતા શીખે છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરવા માટે મગજનો વિકાસ થાય છે. જીનિયસ બનવા માટે આવા વધુ ને વધુ કોયડાઓ ઉકેલો.

હવે આ કોયડા વિશે વાત કરીએ તો, Can you find the mistake 1 2 3 4 5….?

ભૂલ શોધો કોયડો

નીચે ચિત્રમાં આપેલ કોયડાને સોલ્વ કરવા માટે તમે મગજનો સંપૂર્ણ ઉપયોગ કરીને સોલ્વ કરી શકો છો.

can you find The mistake

ઉપરના કોયડાનો પહેલી નજરે જોતા તો એવું જ લાગતું હશે કે આ કોયદામાં કઈ ભૂલ નથી. પરંતુ માત્ર થોડુક મગજ કશો એટલે તરત જ જવાબ તમારી સામે હશે.

શું હજુ પણ કોયડો સોલ્વના કરી શક્યા? તો વાંધો નહિ હવે જોઈએ કે આ કોયડાનો શું જવાબ મળશે?

કોયડાનો ઉકેલ

આ કોયડાનો ઉકેલ અહી નીચે આપેલ છે જે તમે વાંચીને સમજી શકો છો.

ઉકેલ : અહીં ઉપર ચિત્રમાં આપેલા પ્રશ્નમાં,  “the is repeated twice” (the બે વાર પુનરાવર્તિત થાય છે.)

આ પણ વાંચો: શું તમે બે દિવાસળીને ખસેડીને આ કોયડાને સોલ્વ કરી શકો? ટ્રાય કરી જુઓ

આશા રાખીએ કે આ કોયડો તમને પસંદ આવ્યો હશે. તમારી પાસે કોઈ અલગ જવાબ હોય તો Comment માં લખી જણાવશો.

2 thoughts on “તાર્કિક કોયડો : Can you find the mistake 1 2 3 4 5….?”

Leave a Comment