આવા ગણિત અને તાર્કિક કોયડાઓ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ તેમના મગજનો સંપૂર્ણ ઉપયોગ કરવા માગે છે. જે લોકોનું મગજ સામાન્ય લોકો કરતા વધુ હોય છે તેઓ આવા કોયડાઓ માત્ર થોડીક સેકન્ડમાં ઉકેલી શકે છે. આવા કોયડાઓનો વધુ અભ્યાસ કરવાથી મગજ તાર્કિક રીતે વિચારતા શીખે છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરવા માટે મગજનો વિકાસ થાય છે. જીનિયસ બનવા માટે આવા વધુ ને વધુ કોયડાઓ ઉકેલો.
હવે આ કોયડા વિશે વાત કરીએ તો, નીચે આપેલ ચિત્રમાં ખૂટતો અંક શોધો.
આપેલ કોયડો ઉકેલો
નીચે ચિત્રમાં આપેલા કોયડાને સોલ્વ કરવા માટે તમે મગજનો સંપૂર્ણ ઉપયોગ કરીને સોલ્વ કરી શકો છો.
ઉપરના કોયડાનો ઉકેલ સરળ છે પણ થોડું મગજ ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. બસ થોડીક જ વારમાં ઉકેલ મળી જશે.
શું હજુ પણ કોયડો સોલ્વના કરી શક્યા? તો વાંધો નહિ હવે જોઈએ કે આ કોયડાનો શું જવાબ મળશે?
કોયડાનો ઉકેલ
આ કોયડાનો ઉકેલ અહી નીચે આપેલ છે જે તમે વાંચીને સમજી શકો છો.
આ પણ વાંચો : ગણિત કોયડો : આપેલ કોયડો ઉકેલો 01
સમજૂતી:
અવલોકન કરો કે,
દરેક કૉલમમાં, પ્રથમ પંક્તિમાં અંકોના સરવાળાનો વર્ગ = સંબંધિત બીજી પંક્તિના ઘટકો.
એ જ રીતે,
બીજી હરોળમાં અંકોના સરવાળાનો વર્ગ ત્રીજી પંક્તિના ઘટકોને અનુલક્ષીને.
(6+4)² = 10² = 100
(4+9)² = 13² = 169
(8+1)² = 9² = 81
આ પણ વાંચો: શું તમે બે દિવાસળીને ખસેડીને આ કોયડાને સોલ્વ કરી શકો? ટ્રાય કરી જુઓ
આશા રાખીએ કે આ કોયડો તમને પસંદ આવ્યો હશે. તમારી પાસે કોઈ અલગ જવાબ હોય તો Comment માં લખી જણાવશો.
44 25 36
64 49 81
100. 81 144