આવા ગણિત અને તાર્કિક કોયડાઓ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ તેમના મગજનો સંપૂર્ણ ઉપયોગ કરવા માગે છે. જે લોકોનું મગજ સામાન્ય લોકો કરતા વધુ હોય છે તેઓ આવા કોયડાઓ માત્ર થોડીક સેકન્ડમાં ઉકેલી શકે છે. આવા કોયડાઓનો વધુ અભ્યાસ કરવાથી મગજ તાર્કિક રીતે વિચારતા શીખે છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરવા માટે મગજનો વિકાસ થાય છે. જીનિયસ બનવા માટે આવા વધુ ને વધુ કોયડાઓ ઉકેલો.
હવે આ કોયડા વિશે વાત કરીએ તો, નીચે આપેલ ચિત્રમાં ખૂટતો અંક શોધો.
આપેલ કોયડો ઉકેલો
નીચે ચિત્રમાં આપેલા કોયડાને સોલ્વ કરવા માટે તમે મગજનો સંપૂર્ણ ઉપયોગ કરીને સોલ્વ કરી શકો છો.

ઉપરના કોયડાનો ઉકેલ સરળ છે પણ થોડું મગજ ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. બસ થોડીક જ વારમાં ઉકેલ મળી જશે.
શું હજુ પણ કોયડો સોલ્વના કરી શક્યા? તો વાંધો નહિ હવે જોઈએ કે આ કોયડાનો શું જવાબ મળશે?
કોયડાનો ઉકેલ
આ કોયડાનો ઉકેલ અહી નીચે આપેલ છે જે તમે વાંચીને સમજી શકો છો.
- આ પણ વાંચો : ગણિત કોયડો : આપેલ કોયડો ઉકેલો 01
સમજૂતી:
ડાબી બાજુ આપેલ દરેક અંક નો સરવાળો કરતા, જે નવો અંક મળે છે તેના સ્પેલિંગ નો લાસ્ટ અક્ષર જમણી બાજુ અહીં આપેલ કોયડાનો જવાબ બનશે.
- 1 +1 + 1 + 1 = 4 = FOUR
- 2 + 2 + 2 + 2 = 8 = EIGHT
- 3 + 3 + 3 + 3 = 12 = TWELVE
- 4 + 4 + 4 + 4 = 16 = SIXTEEN
તેથી; સમાન પેટર્નને અનુસરીને,
- 5 + 5 + 5 + 5 = 20 = TWENTY
તો અહીં 5 5 5 5 નો જવાબ મળે છે : Y
આશા રાખીએ કે આ કોયડો તમને પસંદ આવ્યો હશે. તમારી પાસે કોઈ અલગ જવાબ હોય તો Comment માં લખી જણાવશો.