Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

નગરપાલિકા દ્વારા આવી ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઝૂ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. ૧૫-૦૭-૨૦૨૩ના રોજ સાંજના ૦૫.૩૦ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે વિગતવાર માહિતી અ.મ્યુ.કો.ની વેબસાઇટ www.ahmedabadcity.gov.in recruitment link પરથી મેળવવાની રહેશે.

અમદાવાદ નગરપાલિકા ભરતી

પોસ્ટ : ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ

લાયકાત : B.Sc (Zoology)/B.Sc (Biology)/BVSC and AH

ઉંમર : 42 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ તા. : 01/07/2023
  • ફોર્મ છેલ્લી તા. : 15/07/2023

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણે માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક


ડીસા નગરપાલિકા દ્વારા ભરતી

પોસ્ટ

  • ક્લાર્ક
  • ટાઈપિસ્ટ
  • પ્લંબર
  • લાઇટ મિકેનિક
  • આસી. લાઇટ મિકેનિક

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 17/06/2023

અરજી સરનામું : ચીફ ઓફિસરશ્રી, ડીસા નગરપાલિકા ડીસા, જી. બનાસકાંઠા


વિરમગામ નગરપાલિકા દ્વારા ભરતી

પોસ્ટ :

  • મ્યુનિસિપલ ઇજનેર

લાયકાત : સિવિલ એંજિનિયર

પગાર : 16,500/-

ઉંમર : 18 થી 35 વર્ષ

  • અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 18/06/2023

3 thoughts on “નગરપાલિકા દ્વારા આવી ભરતી”

Leave a Comment