રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ RBSK મેડીકલ ઓફિસર, સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS), ઝોન ફાઈનાન્સ આસિસ્ટન્ટ, ઝોન એમ એન્ડ ઈ આસિસ્ટન્ટ ,સ્ટાફ નર્સ, RBSK ફાર્માસિસ્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, RBSK ANM/FHW, ડેટા એન્ટ્રી ઓપરેટર (HMIS/MCTS)ની ભરતી ૧૧ માસ માટે કરાર આધારિત કરવાની છે.
આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. ઇચ્છુક ઉમેદવારોને PRAVESH OPTION પર ક્લિક કરી, રજીસ્ટ્રેશન કર્યા બાદ CURRENT OPENINGSમાં જઈ, તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૧૮/૦૮/૨૦૨૩ સુધીમાં અરજી કરવા જણાવવામાં આવે છે. જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી કરવી.
NHM રાજકોટ દ્વારા ભરતી 2023
સંસ્થાનું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 30 |
નોકરીનું સ્થાન | રાજકોટ |
છેલ્લી તારીખ | ૧૮/૦૮/૨૦૨૩ |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
પોસ્ટ નામ
- RBSK મેડિકલ ઓફિસર
- સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર (STS)
- ઝોન ફાઈનાન્સ આસિસ્ટન્ટ
- ઝોન એમ.એન્ડ ઈ. આસિસ્ટન્ટ
- સ્ટાફ નર્સ
- RBSK ફાર્માસિસ્ટ
- એકાઉંન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- RBSK ANM/FHW
- ડેટા એન્ટ્રી ઓપરેટર
મહત્વની તારીખ
ફોર્મ શરૂ તા. : | 10/08/2023 |
ફોર્મ છેલ્લી તા. : | 18/08/2023 |
- વયમર્યાદા : 40 વર્ષ
લાયકાત અને પગાર :


ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
RMC મા ફોર્મ કેવી રીતે ભરવુ
આ વિવિધ ભરતીમા ફોર્મ ભરવા માટે નિચે આપેલ સ્ટેપ અનુસરો
- પ્રથમ અરજદારે ઓનલાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે.
- આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
- રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
- ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
- રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ.
- જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને
- ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
હેલ્પ લાઇન નમ્બર
- કોન્ટેક નંબર :- (0281) 2221607 / Email : recruitment@rmc.gov.in
મહત્વની લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
2 thoughts on “NHM (નેશનલ હેલ્થ મીશન) રાજકોટ દ્વારા ભરતી 2023, પગાર 25 હજાર સુધી, ફોર્મ ભરો”