NIA ભરતી 2023 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર પોસ્ટ માટે 97 જગ્યાઓમા ભરતી કરવા જાહેરાત કરી છે. આ ભરતીમા રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી 10/09/2023 સુધીમા નિચે આપેલ સરનામે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. આ ભરતી વિશે વધુ માહિતી નિચે આપેલ છે.
આ ભરતીની સૂચના 25 જુલાઈ 2023 ના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવી હતી . અને આ ભરતી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 28 જુલાઇ 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023 છે જેથી જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છુક હોય તેઓએ વહેલી તકે અરજી કરવી.
અરજી ફી
કોઈ ફી નથી
મહત્વપૂર્ણ દસ્તાવેજ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
સહી
આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
અભ્યાસ માર્કશીટ
ડીગ્રી
અનુભવ પ્રમાણપત્ર
અન્ય જરૂરી દસ્તાવેજો
NIA ભરતી 2023 માટે ઑફલાઇન અરજી કેવી રીતે કરવી?
NIA ભરતી 2023 માટે ઑફલાઇન અરજી કરવા નિચે આપેલ પગલા અનુસરો
પ્રથમ સત્તાવાર સૂચના ડાઉનલોડ કરો
તમે આ નોકરી માટે અરજી કરી શકો છો કે કેમ તે તપાસો
જો તમે આ નોકરી માટે અરજી કરવા સક્ષમ છો
પછી તમે સત્તાવાર વેબસાઇટ પરથી ફોર્મ મેળવી શકો છો
લિંક નીચે આપેલ છે
પછી એપ્લાય ઑફલાઇન ફોર્મ ડાઉનલોડ કરો
ફોર્મની પ્રિન્ટ આઉટ
બધી વિગતો ભરો
દસ્તાવેજમાં જોડાઓ
એકવાર તપાસો
આપેલ સરનામે પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે
સરનામું
SP (Adm.).NIA HQ, CGO કોમ્પ્લેક્સની સામે, લોધી રોડ, નવી દિલ્હી-110003
I am Interested This Job Please Ans Me
Ramesh bamniya contact 8511134518. Father name mohan bamniya dist aalirajpur m.p. tesil katthivada kot faliya padola aadess
I am interested this jobs
I am army NSG COMMANDO headquarter gandhinagar
Retired
Hii
Ravina
I was preparing for a long time, now the recruitment has come, thank you