Nokia N8 5G | તાજેતરમાં મળતી માહિતી અનુસાર નોકિયા પોતાનો નવો મોબાઈલ લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલનું મોડેલ નામ Nokia N8 5G છે. આ મોબાઈલમાં નોકિયાએ ઘણા દમદાર ફીચર્સ પણ આપ્યા છે. જે મિત્રો નવો મોબાઈલ લેવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે.
200MP કેમેરા ધરાવતો આ મોબાઈલ અત્યારે વધતી જતી 5G મોબાઈલની માંગને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા લોન્ચ થવા જઈ રહ્યો છે.
Nokia N8 5G મૈન હાઇલાઈટ
ફીચર | વિગતો |
---|---|
ડિસ્પ્લે | 6.7 ઇંચ Amoled Display (1080 x 2400 પિક્સલ) |
Display Protection | Gorilla Glass Victus 5 |
રિફ્રેશ રેટ | 120 Hz |
કેમેરા | 200MP + 10MP + 10MP Triple Rear Camera |
ફ્રન્ટ કેમેરા | 20MP |
ઓપરેટિંગ સિસ્ટમ | Android v14 |
પ્રોસેસર | Octa Core Processor |
RAM | 8GB, 12GB |
સ્ટોરેજ | 128GB, 256GB |
કનેક્ટિવિટી | 5G, 4G, VoLTE, Bluetooth v5.3, WiFi, USB-C v2.0 |
બેટરી | 5000 mAh (67W ફાસ્ટ ચાર્જિંગ) |
સ્પીકર | Dolby Stereo Speakers |
ફિંગરપ્રિન્ટ | In Display |
ઓપરેટિંગ સિસ્ટમ | Android v14 |
Nokia N8 Camera
આ નવા Nokia N8 સ્માર્ટફોનમાં 3 Rear કેમેરા છે. જયારે એક Front સેલ્ફી કેમેરા પણ આપેલો છે. Rear કેમેરામાં 200MP + 10MP + 10MP એમ ત્રણ કેમેરાનું સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે દમદાર 20MP નો ફ્રન્ટ કેમેરો પણ છે.
Nokia N8 5G Display
આ ફોનમાં એકદમદાર Amoled ડિસ્પ્લે આપેલી છે. વાત કરીએ ડિસ્પ્લે સાઈઝની તો 6.7 inch ની આ ડિસ્પ્લેમાં 1080× 2400 px નું રેગ્યુલેશન ધરાવે છે. 20:9 નો ડિસ્પ્લે રેશિયો અને 393 ppi density ધરાવે છે.
Nokia N8 5G Battery
જો વાત કરીએ Nokia N8 5G ફોનની બેટરી વિશે તો આ ફોનમાં આવે છે 5000mAh ની બેટરી. જે સામાન્ય વપરાશમાં એક દિવસ આરામથી ચાલી જશે.
Nokia N8 Processor
આ ફોનમાં આવેલ Qualcomm SM6225 Snapdragon 680 Octa Core Processor આ ફોન ની પ્રોસેસીંગ સ્પીડને ઘણી જ વધારી દે છે. High Game અને High Quality વીડિયો પ્લેમાં પણ આ ફોન દમદાર પર્ફોર્મ કરે છે.
Nokia N8 5G ની કિંમત
કંપની દ્વારા હજુ સુધી આ ફોનની કિંમત અને લૉન્ચ તારીખ વિશે કોઈ ઓફિસિયલ અપડેટ આપવામાં આવી નથી.