પીએમ કિસાન યોજના એ ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે, સરકાર ખેડૂતોને મદદ કરવા માટે દર વર્ષે કુલ 6 હજાર રૂપિયાની રોકડ સહાય કરવામાં આવે છે. વર્ષમાં કુલ 3 હપ્તા ખેડૂતોના ખાતામાં નાખવા માં આવે છે.
પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો ક્યારે આવશે ?
પીએમ કિસાન નિધિનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ખેડૂતઓ ના ખાતામાં જમા થશે. જ્યારે તમે જાણો છો તેમ 31 મે 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિમલાથી PM કિસાન યોજનાનો 11મો હપ્તો જમાં કરવામાં આવ્યો હતો અને PM કિસાન યોજનાનો 12મો હપ્તો 1 સપ્ટેમ્બર, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવ્યો હતો.
આ યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો
અન્ય માહિતી
પીએમ કિસાન નિધિના 13માં હપ્તા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
1 thought on “ક્યારે આવશે PM કિસાન યોજનાનો 13મો હપ્તો? અત્યારે જ જાણી લો”