PNB (પંજાબ નેશનલ બેન્ક) દ્વારા કુલ 240 જગ્યાઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો તારીખ 11/06/2023 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
PNB ભરતી 2023
સંસ્થાનું નામ | PNB (પંજાબ નેશનલ બેન્ક) |
પોસ્ટ નું નામ | વિવિઘ |
કુલ જગ્યાઓ | 240 |
પગાર ધોરણ | 36,000/- થી શરુ |
ફોર્મ શરુ તા. | 24/05/2023 |
ફોર્મ માટે છેલ્લી તા. | 11/06/2023 |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://ibpsonline.ibps.in |
- ઉંમર : 21 થી 30 વર્ષ
- ચલણ
- General/OBC/EWS : Rs. 1,180/-
- SC/ST/PH : Rs. 59/-
- લાયકાત : ભરતી નોટિફિકેશન વાંચો
-1.jpg)
-2.jpg)
PNB માટે મહત્વની તારીખ :
- ફોર્મ શરૂ તા. : 24/05/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 11/06/2023
PNB મા ફોર્મ ભરવા માટે મહત્વની લિંક
- ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો
- ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
- વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો
આ ભરતી વિષે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું
Experiance in icicibank as a sales officer