Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

ગણિત કોયડો : આપેલ કોયડો ઉકેલો 11

આવા ગણિત અને તાર્કિક કોયડાઓ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ તેમના મગજનો સંપૂર્ણ ઉપયોગ કરવા માગે છે. જે લોકોનું મગજ સામાન્ય લોકો કરતા વધુ હોય છે તેઓ આવા કોયડાઓ માત્ર થોડીક સેકન્ડમાં ઉકેલી શકે છે. આવા કોયડાઓનો વધુ અભ્યાસ કરવાથી મગજ તાર્કિક રીતે વિચારતા શીખે છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરવા માટે મગજનો વિકાસ થાય છે. જીનિયસ બનવા માટે આવા વધુ ને વધુ કોયડાઓ ઉકેલો.

હવે આ કોયડા વિશે વાત કરીએ તો, નીચે આપેલ કોયડાનો ઉકેલ શોધો.

આપેલ કોયડો ઉકેલો

નીચે ચિત્રમાં આપેલા કોયડાને સોલ્વ કરવા માટે તમે મગજનો સંપૂર્ણ ઉપયોગ કરીને સોલ્વ કરી શકો છો.

PUZZLE 11

ઉપરના કોયડાનો ઉકેલ સરળ છે પણ થોડું મગજ ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. બસ થોડીક જ વારમાં ઉકેલ મળી જશે.

શું હજુ પણ કોયડો સોલ્વના કરી શક્યા? તો વાંધો નહિ હવે જોઈએ કે આ કોયડાનો શું જવાબ મળશે?

કોયડાનો ઉકેલ

આ કોયડાનો ઉકેલ અહી નીચે આપેલ છે જે તમે વાંચીને સમજી શકો છો.

જવાબ : 68

સમજુતી :

  • (35+20+28) – 43 = 40
  • (28+11+16) – 35 = 20
  • એ જ રીતે; (25+35+40) – 32 = 68

આશા રાખીએ કે આ કોયડો તમને પસંદ આવ્યો હશે. તમારી પાસે કોઈ અલગ જવાબ હોય તો Comment માં લખી જણાવશો.

2 thoughts on “ગણિત કોયડો : આપેલ કોયડો ઉકેલો 11”

Leave a Comment