Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

JAU – જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU): જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનાગઢનાં નિયંત્રણ હેઠળની આ કચેરીમાં મંજુર થયેલ યોજનામાં નીચેની વિગતે કામચલાઉ ધોરણે, મુદતી સમય માટે જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત તારીખ અને સમયે હાજર રહેવા જાહેરાત કરવામાં આવી છે.

અહી તમે જાણશો કે;

  • JAU કઇ જગ્યા પર ભરતી કરશે
  • JAU પસંદગી પ્રક્રિયા શું છે

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU) ભરતી 2023

યોજનાનું નામ : Modelling of water fluxes and submarine ground water discharge using 1D-2D coupled model and in situ measurements in the Gir forest catchment
જગ્યાનું નામ ફિલ્ડ આસિસ્ટન્ટ
જગ્યાની સંખ્યા 1
શૈક્ષણિક લાયકાત B. Tech. (Agril. Engg)
ઉંમર વર્ષ ૨૮ વર્ષ
મહેનતાણું ૧૫૦૦૦ પ્રતિ માસ – ફિક્સ
યોજનાનો અંદાજીત સમય ઓક્ટોબર – ૨૦૨૩

આમ, ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત, મેડલ-પુરસ્કાર, અનુભવ, પબ્લિકેશન, સેમીનાર/ વર્કશોપ સીમ્પોસીયમ/તાલીમ, ઈતર પ્રવૃત્તિઓ (રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમ વકતૃત્વ સ્પર્ધા તેમજ ગુજરાતી ભાષાની જાણકારી (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી સાથે પાસ) વગેરેના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણીત નકલોના એક સેટ સાથે નિયત ફોર્મ ભરીને મૌખિક ઇન્ટરવ્યુ માટે નિયત તારીખ અને સમયે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નામ. સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટ : ફિલ્ડ આસિસ્ટન્ટ

લાયકાત : B.Tech

પગાર : 15,000/-

ઉંમર : 28 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 13/02/2023

સમય : 10:30 કલાકે

સ્થળ : કૃષિ ઈજનેરી અને ટેક્નોલૉજી મહા વિધ્યાલય, જુનાગઢ.કૃષિ યુનિવર્સિટી જુનાગઢ.

ખાસ નોંધ : નિયત અરજી પત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની વેબસાઈટ www.jau.in પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. જે ઇન્ટરવ્યુના દિવસે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં આધાર સહ જમા કરાવાનું રહેશે, ત્યારબાદ કોઈ અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહી.

અગત્યની લીંક

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

અન્ય માહિતી

JAU ભરતી 2023, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment