Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

રાજકોટ મહાનગર પાલિકા (RMC) અર્બન હેલ્થ પ્રોજક્ટ સેલ ભરતી 2023, હાલ જ ફોર્મ ભરો

રાજકોટ મહાનગર પાલિકા (RMC) માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ત્રી રોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, FHW અને MPHW ની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

આ માટે ઉમેદવારોએ @rmc.gov.in વેબસાઇટ પર તારીખ 29/08/2023 સુધીમાં ઑનલાઇન અરજી કરવાની રહેશે.

RMC ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ મહાનગર પાલિકા (RMC)
પોસ્ટ નામ લેબ ટેકનીશિયન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય
કુલ જગ્યાઓ 133
નોકરીનું સ્થાન રાજકોટ
છેલ્લી તારીખ 29/08/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ www.rmc.gov.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

પોસ્ટ અને જગ્યાઓ

  • રોગ નિષ્ણાત : 02
  • બાળ રોગ નિષ્ણાત : 02
  • મેડિકલ ઓફિસર : 07
  • લેબ ટેકનીશિયન : 15
  • ફાર્માસીસ્ટ : 17
  • સ્ટાફ નર્સ : 05
  • FHW : 52
  • MPHW : 33
RMC ભરતી 2023
RMC ભરતી 2023

લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદા

મહત્વની તારીખ

ફોર્મ શરૂ તારીખ 15/08/203
ફોર્મ ભરવા છેલ્લી તારીખ 29/08/2023

ફોર્મ કેવી રીતે ભરવું

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in દ્વારા ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.

મહત્વની લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

Leave a Comment