રાજકોટ મહાનગરપાલિકાનાં અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલની રાજ્ય સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત જગ્યાઓ સંદર્ભે કુલ-૦૫ સંવર્ગની ભરતીની જાહેરાત તા.૨૫/૦૨/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરેલ જે પૈકી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ-૧૧૭ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ હતી. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૩૧/૦૫/૨૦૨૨ ના સુધારા ઠરાવ અન્વયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે તા.૨૯/૦૧/૨૦૨૨ નો ઠરાવ રદ્દ થયેલ હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૫/૦૨/૨૦૨૨ નાં રોજ પ્રસિદ્ધ કરેલ કુલ-૦૫ સંવર્ગની જાહેરાત પૈકી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.
RMC MPHW ભરતી રદ
પોસ્ટ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
- વેબસાઇટ માટે : અહી ક્લિક કરો.

નોંધ: ઉક્ત જાહેરાત અન્વયે અરજી કરેલ ઉમેદવારોએ ભરપાઈ કરેલ ફી રીફંડ મેળવવા અંગે મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર વખતો-વખત ચકાસવાની રહેશે.
RMC દ્વારા MPHW ફી રિફંડ અંગે
પોસ્ટ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
- ફી રિફંડ માટે : અહીં ક્લિક કરો