રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ ઈમ્મુનાઝેશન ફિલ્ડ વોલન્ટીયર ની ભરતી ૧૧ માસ માટે કરાર આધારીત કરવાની છે. આ જગ્યા માટે ની જરૂરી વિગતો આરોગ્યસાથીની વેબસાઈટ http://arogyasthi.gujarat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. ઇચ્છુક ઉમેદવારોએ PRAVESH ઓપ્શન પર કલીક કરી, રજીસ્ટ્રેશન કર્યા બાદ CURRENT OPENINGS માં જઇ, તા.૦૭/૦૬/૨૦૨૩ થી તા.૧૪/૦૬ ૨૦૨૩ સુધીમાં અરજી કરવા જણાવવામાં આવે છે. જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી કરવી.
RMC ભરતી 2023
પોસ્ટ
- ઇમ્મુનાઇઝેશન ફિલ્ડ વોલન્ટિયર
- ઉંમર : 21 થી 40 વર્ષ
- ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 07/06/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 14/06/2023
મહત્વપૂર્ણ લિંક
- ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.
- ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું