RNSB Recruitment 2025 : શું તમે બેંકમાં નોકરી મેળવવા માગો છો? રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSB) દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી એપ્રેન્ટિસ (પ્યુન) પદ માટે છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા 16 જાન્યુઆરીથી શરૂ થાય છે અને 23 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે.
આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. વધુ વિગતો માટે અહીં આપેલી માહિતી વાંચો અને અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચકાસવું ભુલશો નહીં.
RNSB Recruitment 2025
| સંસ્થા | રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSB) |
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ (પ્યુન) |
| નોકરી સ્થાન | રાજકોટ |
| અરજી શરૂ થવાની તારીખ | 16 જાન્યુઆરી 2025 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
RNSB Recruitment 2025 પોસ્ટ
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ (પ્યુન) |
RNSB Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક કરેલું હોવા જોઈએ એટલે કે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
| વિગત | ઉંમર |
|---|---|
| ન્યુનતમ ઉંમર | 20 વર્ષ |
| મહત્તમ ઉંમર | 30 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અગત્યની તારીખો
| ઘટના | તારીખ |
|---|---|
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 16 જાન્યુઆરી 2025 |
| ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ | 23 જાન્યુઆરી 2025 |
RNSB Recruitment 2025 ફોર્મ કઈ રીતે ભરવું?
RNSB માં એપ્રેન્ટિસ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો:
- RNSB ની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
- ઑનલાઇન અરજી ફોર્મ ખોલો.
- તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ રાખો.
અગત્યની લિંક્સ
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
