SAT : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણુક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે “ખેલ અભિરૂચિ કસોટી (SAT)- ૨૦૨૩” યોજવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફત કરવામાં આવશે, લાયક ઉમેદવારો @sebexam.org વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ 09/08/2023 સુધીમા ભરી શકે છે.
ખેલ અભિરુચિ કસોટી (SAT) 2023 પરિક્ષા મોકૂફ
ખેલ અભિરુચિ કસોટી (SAT) 2023
સંસ્થાનું નામ |
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષા નુ નામ |
ખેલ અભિરુચિ કસોટી (SAT) |
નોકરીનું સ્થાન |
ગુજરાત |
છેલ્લી તારીખ |
09/08/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર |
ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ |
www.sebexam.org |
જોડાઓ Whatsapp ગ્રુપમાં |
અહીં ક્લિક કરો |
પરીક્ષા
- Sports Aptitude Test (SAT) – 2023 (ખેલ અભિરુચિ કસોટી (SAT) – 2023)
SAT માટે ફોર્મ ભરવા અગત્યની તારીખ
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ |
13/07/2023 |
ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો |
19/07/2023 થી 09/08/2023 |
નેટ બેંકિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો |
19/07/2023 થી 10/08/2023 |
પરીક્ષાની તારીખ |
20/08/2023 |
- વયમર્યાદા : 35 વર્ષ થી વધુ ન હોવિ જોઇએ.
SAT માટે લાયકાત
SAT માટે ચલણ
- SC/ST/EWS/SEBC/PH માટે : 250/-
- જનરલ માટે : 350/-
SAT માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલિયર (ફક્ત OBC માટે)
- EWS (ફક્ત જનરલ માટે)
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર