સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નિયમિત અને કરાર આધારિત નિષ્ણાત કેડર ઓફિસર પોસ્ટ્સ પર નિમણૂક માટે ભારતીય નાગરિક પાસેથી ઓનલાઈન અરજી ઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોને બેંકની વેબસાઈટ https://bank.sbi/web/careers અથવા https://www.sbi.co.in/web/careers પર આપેલ લિંક દ્વારા ઓનલાઈન ફોર્મ તારીખ 19/05/2023 સુધી ભરી શકો છો.
SBI સ્પેશિયલ કેડર ઓફિસર ભરતી 2023
- પોસ્ટ : સ્પેશિયલ કેડર ઓફિસર
- ADVERTISEMENT No. CRPD/SCO/2023-24/001
- કુલ જગ્યા : 217
SBI સ્પેશિયલ કેડર ઓફિસર માં ફોર્મ ભરવા માટે મહત્વની તારીખ
- ફોર્મ શરૂ થયાની તા. : 29/04/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 19/05/2023
પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યાઓ 
પગાર ધોરણ
SBI સ્પેશિયલ કેડર ઓફિસર માં ફોર્મ ભરવા માટે મહત્વની લિંક
- ભરતીની જાહેરાત માટે : અહી ક્લિક કરો.
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો.
આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું