Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

SEB દ્વારા Sp. TET I અને II પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા. ૧૭/૦૨/૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક:રાપબો/Sp.TET-I/ ૨૦૨૩/ ૧૭૯૩-૧૮૭૯ અને તા. ૧૭/૦૨/૨૦૨૩ના જાહેરનામા ક્રમાંકઃ રાપબો/Sp.TET-II/૨૦૨૩/૧૮૮૦-૧૯૬૬ થી અનુક્રમે (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I (Sp. TET-I) – ૨૦૨૩ અને (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp.TET-II) -૨૦૨૩ નું આયોજન કરવા માટે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાં અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી ભરેલ હતી તેમની પરીક્ષાનું આયોજન નીચે મુજબની તારીખ અને સમય કરવામાં આવશે.

Sp. TET I અને II પરીક્ષા તારીખ જાહેર

  • Sp. TET I : 25/05/2023 (બપોરે 12 થી 01:30)
  • Sp. TET 2 : 25/05/2023 (સાંજે 04 થી 06:00)

આ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું

Leave a Comment