સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) એ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023-24ની તાલીમ માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરી છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)એ UPSC સિવિલ સર્વિસિસ (IAS, IFS, IPS વગેરે) વર્ષ 2023-24 ની તૈયારી માટે તાલીમની જાહેરાત પ્રકાશિત કરી છે. આ તાલિમ માટે જે ઉમેવારોએ ફોર્મ ભરવા નું છે તે https://spipa.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ તારીખ 30/04/2023 સુધીમાં ભરી શકે છે.
SPIPA UPSC તાલીમ પ્રવેશ 2023
સંસ્થા નું નામ
સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)