સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, અમદાવાદ દ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ના તાલીમવર્ગ ૨૦૨૩-૨૪ માટેની પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા તા.૦૬-૦૮-૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાના બંને પ્રશ્નપત્રોમાં હાજર રહેલ પરીક્ષાર્થીઓના ગુણ આ સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
મેરીટ અને કક્ષાને ધ્યાને લઇ, બીજા તબક્કાની નિબંધ કસોટી માટે પાત્રતા ધરાવતા પરીક્ષાર્થીઓની યાદી અલગથી જાહેર કરવામાં આવશે. બંને તબક્કાના પરિણામના અંતે પ્રશ્નપત્રની આન્સર કી અને OMR શીટ પ્રસિધ્ધ કરવામાં આવશે. આ અંગે હાલ કોઇ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની પરીક્ષાર્થીઓએ નોંધ લેવી.