Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

SSA (સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત) દ્વારા ભરતી, પગાર 30000 સુધી

સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજ્યમાં રાજ્ય, જિલ્લા અને તાલુકાકક્ષાએ ઉક્ત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયા૨ ક૨વા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઇટ પર જઇ Recruitment પર ક્લીક કરી કરવાની રહેશે.

ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબ સાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિ. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્ટ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

SSA ભરતી 2023

સંસ્થાનું નામ સમગ્ર શિક્ષા અભિયાન
પોસ્ટનું નામ વિવિધ
જગ્યાઓ 112
પગાર ધોરણ 20,000/- થી 30,000/-
ફોર્મ શરુ થવાની તારીખ 18/05/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/05/2023
ઓફિસિયલ વેબસાઈટ https://ssarms.gipl.in/

પોસ્ટનું નામ, પગાર અને જગ્યાઓ

ક્રમ જગ્યાનું નામ માસિક ફિક્સ મહેનતાણું ખાલી જગ્યાઓની સંખ્યા
1 સિવિલ ઈજનેર 30,000/- 92
2 ઇજનેર (ઇલેક્ટ્રિકલ) 30,000/- 02
3 આસિસ્ટન્ટ આર્ટિકેટર 20,000/- 18


SSA માટે અગત્યની તારિખ

  • ફોર્મ શરૂ તા. : 18/05/2023
  • ફોર્મ છેલ્લી તા. : 27/05/2023

SSA માટે અગત્યની લિંક

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટમાં જણાવવું.

Leave a Comment