SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા સબ ઈન્સ્પેકટર GD અને સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં 1876 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
SSC ભરતી 2023 માં ઇચ્છુક અને લાયક ઉમેદવારો @https://ssc.nic.in/ આ વેબસાઈટ પર તારીખ 15 ઓગસ્ટ, 2023 સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
SSC ભરતી 2023
સંસ્થાનું નામ | SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) |
પોસ્ટ નામ | સબ ઈન્સ્પેકટર GD અને સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ |
કુલ જગ્યાઓ | 1876 |
પગાર ધોરણ | Rs.35,400/- to Rs.1,12,400/- |
નોકરીનું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 15/08/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | https://ssc.nic.in/ |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
SSC પોસ્ટ
SSC ભરતી 2023માં વિવિધ પોસ્ટ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે.
સબ ઈન્સ્પેકટર GD | 162 |
સબ ઈન્સ્પેકટર એક્ઝિક્યુટિવ | 1714 |
SSC ભરતી માટે મહત્વની તારીખ
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી તારીખો નીચે મુજબ આપેલ છે.
ફોર્મ શરૂ તા : | 22/03/2023 |
છેલ્લી તા : | 15/08/2023 |
ઓનલાઈન ફી છેલ્લી તા. : | 15/08/2023 |
સુધારા માટે તા. : | 16 થી 18 ઓગસ્ટ |
CBT પરીક્ષા : | October, 2023 |
SSC ભરતી માટે જરૂરી ડૉક્યુમેન્ટ
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ લીસ્ટ નીચે મુજબ આપેલ છે.
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
SSC ભરતી માટે લાયકાત
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત નીચે મુજબ આપેલ છે.
- ગ્રેજ્યુએટ (કોઈ પણ સ્થાનક)
SSC ભરતી માટે વયમર્યાદા
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી વયમર્યાદા નીચે મુજબ આપેલ છે.
- 20 થી 25 વર્ષ (ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે)
SSC ભરતી માટે ચલણ
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે ચલણ નીચે મુજબ આપેલ છે.
જનરલ માટે | 100 Rs |
SC/ST/સ્ત્રી/PH માટે | 0 Rs |
OBC માટે | 100 Rs |
SSC ભરતી માટે મહત્વની લિંક
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી લિંક નીચે મુજબ આપેલ છે.
જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધું માહિતી માટે | અહીં ક્લિક કરો |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
SSC ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું?
SSC ભરતી માટે ફોર્મ ssc.nic.in પર ઓનલાઈન ભરવું.
SSC ભરતીમાં ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે?
15/08/2023
Palas vipulbhai mansingbhai
At-post-Bhadkhadabar
Ta-zalod Dist-dahod
Pin cod-389180
College nu last year chalu hoi to form bhari shakay??
na
My name is ramesh bamniya contact number 8511134518