SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવેલ છે. આયોગે આપેલ સમયપત્રક મુજબ ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2023માં નીચેની પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે:
પોસ્ટ
- સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તરની પરીક્ષા, 2023 (Combined Higher Secondary (10+2) Level Examination, 2023)
- મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા, 2023 (Multi-Tasking (Non- Technical) Staff and Havaldar (CBIC & CBN) Examination, 2023)
- દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની પરીક્ષા, 2023માં સબ-ઇન્સ્પેક્ટર (Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2023)
- ઓફિસિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો.
ઉપર જણાવેલ માહિતી માં કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું