Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

સુરત જીલ્લા પંચાયત માં આવી ભરતી, પગાર ₹ 70000 સુધી

જિલ્લા પંચાયત કચેરી, દરીયા મહેલ સુરતની આરોગ્ય શાખા ખાતે એન.એચ.એમ. પોગ્રામ અને અર્બન હેયા પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સંવર્ગની જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારિત ધોરણે ભરવાની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૧/૦૩/૨૦૨૩ થી તા.૩૦/૦૩/૨૦૨૩ સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સુરત જીલ્લા પંચાયત ભરતી 2023

સંસ્થાનું નામ જિલ્લા પંચાયત સુરત
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ સુરત
પગાર ધોરણ 14,000 થી 70,000
ફોર્મ શરૂ થવાની તારીખ 21 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની https://surat.nic.in/

પોસ્ટ અને જગ્યા :

સુરત જીલ્લા પંચાયત ભરતીમાં કઈ પોસ્ટ માં કેટલી જગ્યાઓ છે તે નીચે મુજબ છે:

  • પ્રોગ્રામ એસોસિયેટની 01
  • ન્યૂટ્રિશિયનિસ્ટની 01
  • કાઉન્સેલરની 02
  • ડોક્ટરની 04
  • ડેટા એન્ટ્રી ઓપરેટરની 01
  • સોશ્યિલ વર્કરની 01
  • સિકલસેલ કાઉન્સેલરની 01
  • તબીબી અધિકારીની 02
  • મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (MPHW)ની 02
  • ઓંડીયોમેટ્રિક આસિસ્ટન્ટની 01
  • ઓડિયોલોજિસ્ટની 01

સુરત જીલ્લા પંચાયત ભરતી માં કોણ ફોર્મ ભરી શકે?

સુરત જીલ્લા પંચાયત ભરતી માટે લાયકાત નીચે મુજબ આપેલ છેઃ

જિલ્લા પંચાયત કચેરી સુરત
જિલ્લા પંચાયત કચેરી સુરત

સુરત જીલ્લા પંચાયત ભરતીમાં પસંદગી પ્રક્રિયા કઇ રીતે છે?

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
  • ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

સુરત જીલ્લા પંચાયત ભરતીમાં પગાર કેટલો છે?

સુરત જીલ્લા પંચાયત ભરતીમાં બધા જ કેડર માટે પગાર ધોરણ અલગ અલગ છે. જે નીચે ટેબલમાં આપેલ છે;

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રોગ્રામ એસોસિયેટ 14,000
ન્યૂટ્રિશિયનિસ્ટ 14,000
કાઉન્સેલર
ડોક્ટર 25,000
ડેટા એન્ટ્રી ઓપરેટર 12,000
સોશ્યિલ વર્કર
સિકલસેલ કાઉન્સેલર
તબીબી અધિકારી 70,000
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (MPHW) 13,000
ઓંડીયોમેટ્રિક આસિસ્ટન્ટ 13,000
ઓડિયોલોજિસ્ટ 13,000

સુરત જીલ્લા પંચાયત ભરતીનું ફોર્મ ભરવા શું ડોક્યુમેન્ટ જોઈએ?

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • લાયકાત મુજબની માર્કશીટ
  • LC
  • મોબાઈલ નંબર
  • ઇ મેઈલ ID

સુરત જીલ્લા પંચાયત ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?

સુરત જીલ્લા પંચાયત ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો;

  1. સૌ પ્રથમ તમે આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. હવે Current Opening સેકશન પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરો.
  3. હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો
  4. ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  5. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  7. બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

સુરત જીલ્લા પંચાયત ભરતી માટે અગત્યની લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો Comment માં જણાવવું.

Leave a Comment