Paytm Payment Bank માં હવે પૈસા ડિપોઝિટ નહી કરી શકો, RBI લગાવ્યો પ્રતિબંધ
શું તમે પણ Paytm Payment Bank માં ખાતુ ધરાવો છો? જો હા તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. Paytm Payment Bank Limited સામે RBI એ કાર્યવાહી કરી છે. જેથી આ ખાતા ધારકોને મોટી અસર થઈ શકે છે. RBI એ Paytm Payments Bank Ltd (PPBL) ને ફેબ્રુઆરી પછી કોઈપણ ખાતા, વૉલેટ્સ અને FASTags પર ડિપોઝિટ … Read more