Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

તલાટી પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર, લેટર ડાઉનલોડ કરો

GPSSB GPSSB દ્વારા તલાટી પરીક્ષા કેન્દ્રમાં સરનામા માં ભૂલ હોવાથી પરીક્ષા કેન્દ્ર માં ફેરફાર ફેરફાર કરવામાં આવેલ છે. તલાટી કોલ લેટર 2023 ojas.gujarat.gov.in પોર્ટલ જાહેર થશે. ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાના ફરજીયાત રહશે. કોલ લેટર ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય: 27-04-2023, બપોરે 01:00 થી 07-05-2023, બપોરે 12:30 સુધીનો છે.

GPSSB દ્વારા તલાટી પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર

GPSSB તલાટી કોલ લેટર

કોલ લેટર માટે મહત્વની લિંક

હેલ્પલાઇન નંબર : 1800 233 5500 સમય – ૦૯:૩૦ થી ૧૮:૧૦

ઉપર જણાવ્યા મુજબ તમને કોઇ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું

2 thoughts on “તલાટી પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર, લેટર ડાઉનલોડ કરો”

  1. કોલ લેટર માં સાસરી નું સરનામું અને પિયર નુ સરનામું ભેગું થયેલું છે તો પરીક્ષા માં બેસવા દેવામાં આવશે લગ્ન થય ગએલા છે

    Reply

Leave a Comment