Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

તલાટી પરીક્ષાના કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડે છે? કરો આ નંબર પર કોલ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે.

તલાટી પરીક્ષા કેન્દ્ર માટે હેલ્પલાઇન નંબર

હેલ્પલાઇન નંબરની PDF ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો.

તલાટીની પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે

તલાટી માટે અગત્યની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો comment માં જણાવજો.

9 thoughts on “તલાટી પરીક્ષાના કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડે છે? કરો આ નંબર પર કોલ”

  1. Bhai mare pan 270 kilometres dur se ane me kasu joyu pan nathi to kevi rite aavanu javanu bahuj muskel chhe

    Reply
  2. આગળની સરકારી કોઈ પણ પ્રકારની પરીક્ષા માટે નજીકમાં કેન્દ્ર આપવા વિનંતી!

    Reply

Leave a Comment