Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

TAT-HS પરીક્ષાની OMR જાહેર

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 11 થી 12 (ઉચ્ચ માધ્યમિક શિક્ષકો/વિદ્યાસહાયક) માટેની “શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ” TAT-HS ની પરિક્ષા તારીખ 06/08/2023 ના રોજ લેવામાં આવી હતી, જેની OMR રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

TAT-HS પરીક્ષાની OMR જાહેર


TAT હાયર સેકન્ડરી પરીક્ષા માટે હોલ ટિકિટ તારીખ જાહેર

કોલલેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

TAT હાયર સેકન્ડરી પરીક્ષા ફોર્મ તારીખમાં વધારો

  • પરીક્ષા : TAT HIGHER SECONDARY
  • ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ – TAT
  • ફોર્મ છેલ્લી તા. : 19/07/2023
  • ફી માટે છેલ્લી તા. : 21/07/2023
 

પરીક્ષામાં નવી લાયકાત ઉમેરવા બાબતે

TAT (HS) જાહેરાત 2023

પોસ્ટનું નામ: ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (ઉચ્ચતર માધ્યમિક) 2023 (એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર, ઈકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઈતિહાસ, કૃષિ વિદ્યા, ગણિત, તત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સંસ્કૃત, સમાજશાસ્ત્ર, આંકડા, શારીરિક શિક્ષણ)

TAT પરીક્ષા પાત્રતા માપદંડ

ઉમેદવારોએ TAT પરીક્ષા પાત્રતા માપદંડ નીચે મુજબ ધરાવતાં હોવા જોઇએ

શૈક્ષણિક લાયકાત

  • સત્તાવાર જાહેરાતમાં વિગતો જુઓ.

 અરજી ફી

  • ઉમેદવારોએ રૂ. 500/- (સામાન્ય માટે) અને રૂ. 400/- (SC/ST/SEBC/EWS/PH) માટે + નેટ બેંકિંગ દ્વારા બેંક ચાર્જીસ.

TAT પરીક્ષા પસંદગી પ્રક્રિયા

  • અંતિમ પસંદગી પ્રારંભિક પરીક્ષા (MCQ આધારિત) અને મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) પર આધારિત હશે.

TAT પરીક્ષા મહત્વની તારીખો

TAT પરીક્ષા મહત્વની તારીખો નીચે ટેબલ માં આપેલ છે તે વાંચી લેવી.

જાહેરાત પ્રકાશિત તારીખ 01/07/2023
ઓનલાઈન ફોર્મ શરૂ તારીખ 05/07/2023
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ 15/07/2023
નેટ બેંકિંગ દ્વારા ફી સ્વીકારવાની તારીખ 05/07/2023 થી 17/07/2023
પ્રિલિમ પરીક્ષા 06/08/2023
મુખ્ય પરીક્ષા 17/09/2023

TAT પરીક્ષા કેવી રીતે ફોર્મ ભરવું?

રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા તમે Ojas વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • ત્યાં તમે SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) સિલેક્ટ કરો
  • પછી તમારે જે વિષય માં ફોર્મ ભરવા તે વિષય આગળ Apply બટન પર ક્લિક કરો
  • ત્યાર બાદ ફોર્મ ભરો અને ચલણ ભરો
  • છેલ્લે સબમિટ કરી ને ફોર્મ પ્રિન્ટ ડાઉનલોડ કરો

TAT પરીક્ષા મહત્વની લિંક્સ

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

 

Leave a Comment