Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

TAT – 1 પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરૂ, ઓફિસિયલ નોટિફિકેશન જાહેર

પુખ્ત વિચારણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન કુલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે સમયાંતરે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી’ (Teacher Aptitude Test- TAT) નું આયોજન ક૨વા આથી ઠરાવવામાં આવે છે.

શિક્ષક અભિરુચિ કસોટી (TAT) : ધોરણ 9 થી 12

આ ‘શિક્ષક અભિરુચિ કસોટી’ માટે નીચે મુજબની કાર્યપ્રણાલી અનુસ૨વાની ૨હેશે:

 1. શિક્ષક અભિરુચિ કસોટીઓ
 2.  આયોજન
 3. કસોટીમાં બેસવા માટે અરજદારોની શૈક્ષણિક લાયકાત (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)
 4. કસોટીના વિષયો
 5. કસોટીનું દ્વિસ્તરીય સ્વરૂપ
 6. પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ
 7. મુખ્ય કસોટી (Mains Exam) નું સ્વરૂપ
 8. કસોટીનો અભ્યાસક્રમ
 9. શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો
 10. શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની સમયમર્યાદા
 11. શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની ઉપયોગિતા બાબત
 12. હયાત શિક્ષક અભિરુચિ કસોટી બાબત

નોંધ: આ ઠરાવ અમલમાં આવ્યેથી શિક્ષક અભિચિ કસોટી અંગેના પ્રવર્તમાન ઠરાવો આપોઆપ રદ થયેલ ગણાશે.

નવી પરીક્ષા પદ્ધતિ..👇👇ઉપર જણાવેલ પરિપત્ર વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું

5 thoughts on “TAT – 1 પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરૂ, ઓફિસિયલ નોટિફિકેશન જાહેર”

 1. Hindhi વિષય માટે અરજી કરી હોય અને માધ્યમ ગુજરાતી select કરીએ તો જવાબ hindhi મા લખવા કે ગુજરાતી

  Reply

Leave a Comment