રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT (S)- 2023 (શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક)- 2023 મુખ્ય પરીક્ષા તારીખ 25/06/2023 ના રોજ યોજાઇ હતી, જેનુ પરીણામ તારીખ 02/08/2023 ના જાહેર કરવામા આવ્યુ હતુ. આ પરીણામ માટે ગુણ ચકાસણી માટેના અરજી ફોર્મ શરુ થઇ ગયેલ છે. જે પણ ઉમેદવારોને ગુણ ચકાસણી ફોર્મ ભરવાના હોય તે @http://www.sebexam.org/ પર જઇને ભરી શકે છે.
TAT (S)- 2023 મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવુ, ફોર્મ ફી ભરવા માટે શુ કરવુ અને ફી ની પહોંચ/Receipt ડાઉનલોડ કેવી રીતે કરવી. આ સમ્પુર્ણ માહીતી આ આર્ટિકલમા આપેલ છે.
TAT (S)- 2023 મુખ્ય પરીક્ષા
સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ |
પરીક્ષાનુ નામ | TAT (S)- 2023 મુખ્ય પરીક્ષા |
પરિક્ષા તારીખ | 25/06/2023 |
પરિણામ તારીખ | 02/08/2023 |
ઓફિસિયલ વેબસાઇટ | www.sebexam.org |
જોડાઓ Whatsapp ગ્રુપમાં | અહીં ક્લિક કરો |
TAT (S)- 2023 મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી ફોર્મ કેવી રીતે ભરવુ?
TAT (માધ્યમિક)- 2023 મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું ફોર્મ ભરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો.
- સૌથી પહેલા, તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની ઓફીસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યા, TAT (સેકન્ડરી) પરીક્ષા
- પછી તમારો રેકોર્ડ મેળવવા માટે તમારો Confirmation Number અને જન્મ તારીખ Enter કરો
- હવે તમે સબમિટ પર ક્લિક કરો. અને
- બસ, છેલ્લે ફોર્મ વિગતો ભરો પછી ફી ભરવા આગળ વધો.
TAT (S)- 2023 મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી ફોર્મ માટે ફી કેવી રીતે ભરવી?
TAT (માધ્યમિક)- 2023 મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું ફોર્મ ફી ભરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો.
- સૌથી પહેલા, તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની ઓફીસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યા, TAT (સેકન્ડરી) પરીક્ષા
- પછી તમારો Confirmation Number અને જન્મ તારીખ Enter કરો
- હવે તમે સબમિટ પર ક્લિક કરો. અને
- બસ, છેલ્લે ફી ભરો પછી ફી ની પહોચ ડાઉનલોડ કરો
નોધ :
- જે ઉમેદવારની ફી ડેબિટ થયેલ છે અને ઇ-રસીદ નથી આવી રહી છે તે કૃપા કરીને થોડાક સમય પછી અથવા બીજા દિવસે ઇ-રસીદ માટે તપાસ કરો. જો હજી પણ ઇ-રસીદ જનરેટ ન થઈ હોય તો કૃપા કરીને ફરીથી ફી ચૂકવો.
- સુરક્ષાના કારણોને લીધે દરેક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દિવસમાં મહત્તમ બે વખત થઈ શકે છે, તેથી કૃપા કરીને એક કાર્ડનો ઉપયોગ બે કરતા વધુ વખત કરશો નહીં