કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા બાબત વિશે જણાવવાનું કે, હવામાન વિભાગ, અમદાવાદના તા.18/03/2023 ના ઈ-મેઈલ પત્રની વિગત અત્રેના જિલ્લામાં તા.21/03/2023 થી તા.23/03/2023 ના રોજ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તે અંગે આપની કક્ષાએથી સૂચના અપાઈ જવા વિનંતી છે.
કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા બાબત
કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા બાબત વિશેનો ઓફિસિયલ પરિપત્ર નીચે મુજબ જોઈ શકો છો:

આ સમાચાર અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.