અમરેલી તથા સાવરકુંડલા શહેરી વિસ્તારના સ્લમ સ્લમલાઇક / વલ્ગરેબલ વસ્તીમાં પંદરમા નાણા પંચ અંતર્ગત “અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર” ( અર્બન હેલ્થ વેલનેસ કલીનીક) શરૂ કરવાના હોવાથી MBBS ડોકટર તથા સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ(મેઇલ) ની જગ્યાઓ ૧૧ માસ કરાર આધારિતથી લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. આથી આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ લઇ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
અર્બન હેલ્થ ભરતી 2023
પોસ્ટ |
લાયકાત |
પગાર |
MBBS |
MBBS |
Rs. 70,000/- |
સ્ટાફ નર્સ |
B.Sc. નર્સિંગ અથવા GNM |
Rs. 13,000/- |
MPHW |
MPHW અથવા SI કોર્સ |
Rs. 13,000/- |
ઇન્ટરવ્યુ તારીખ,સ્થળ અને સમય
તારીખ |
10/08/2023 |
રજીસ્ટ્રેશ સમય |
10:30 થી 12:30 ક્લાક સુધીમાં |
સ્થળ |
બી – વિભાગ, ગ્રાઉન્ડ ફ્લોર, આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત રોડ – અમરેલી |
મહત્વની લિંક