Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા વિવિધ જગ્યા ઉપર સીધી ભરતી, ફોર્મ ભરો

VMC દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમા ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન, મેડીકલ, ઓફીસર (વર્ગ-૦૨), એકસ-રે ટેકનીશીયન,લેબ ટેકનિશિયન, ફાર્માસીસ્ટ અને સ્ટાફ નર્સ ની જગ્યાઓ માટે જાહેરાત કરી છે.

સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર ૧૦૦% ગ્રાન્ટ આધારિત નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/ પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે @www.vmc.gov.in વેબસાઇટ પર તા.૦૯-૦૮-૨૩ (૧૩,૦૦ કલાક) થી તા.૨૮-૦૮-૨૩ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

VMC ભરતી 2023

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા (VMC)
પોસ્ટ નામ વિવિધ
કુલ જગ્યાઓ 101
નોકરીનું સ્થાન વડોદરા
છેલ્લી તારીખ 28/08/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ www.vmc.gov.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

VMC ભરતી પોસ્ટ અને જગ્યાઓ

VMC ભરતી માટે મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરુ તારીખ ૦૯-૦૮-૨૩ (૧૩,૦૦ કલાક)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૨૮-૦૮-૨૩ (૨૩.૫૯ કલાક)

VMC ભરતી માટે લાયકાત

VMC ભરતી માટે પગાર ધોરણ 

VMC ભરતી માટે વય મર્યાદા

VMC ભરતી માટે મહત્વ ની લિંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વધું માહિતી માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

3 thoughts on “VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા વિવિધ જગ્યા ઉપર સીધી ભરતી, ફોર્મ ભરો”

Leave a Comment