VMC દ્વારા વવડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર ૧૦૦% ગાન્ટ આધારિત નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જ્ગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૨-૦૮-૨૩ (૧૩.૦૦ કલાક) થી તા.૩૧-૦૮-૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
VMC ભરતી 2023
સંસ્થાનું નામ |
વડોદરા મહાનગરપાલિકા (VMC) |
પોસ્ટ નામ |
MPHW/FHW |
કુલ જગ્યાઓ |
71 |
નોકરીનું સ્થાન |
વડોદરા |
છેલ્લી તારીખ |
31/08/2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર |
ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ |
www.vmc.gov.in |
જોડાઓ Whatsapp ગ્રુપમાં |
અહીં ક્લિક કરો |
VMC ભરતી પોસ્ટ અને જગ્યાઓ

VMC ભરતી માટે મહત્વની તારીખ
ફોર્મ ભરવાની શરુ તારીખ |
તા.૧૨-૦૮-૨૩ (૧૩,૦૦ કલાક) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
તા.૩૧-૦૮-૨૩ (૨૩.૫૯ કલાક) |
VMC ભરતી માટે લાયકાત
VMC ભરતી માટે પગાર ધોરણ
VMC ભરતી માટે વય મર્યાદા
VMC ભરતી માટે મહત્વ ની લિંક
1 thought on “VMC દ્વારા MPHW અને FHW મા આવી ભરતી, ફોર્મ ભરો”