Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

VMC પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની 554 જગ્યાઓ પર ભરતી 2023

VMC ભરતી 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ જાહેરાત કરી. આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે ઓફિશિયલ સૂચના અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં નીચે જાણી શકો છે. જેમ કે;

  • VMC કઇ – કઇ જગ્યાઓ પર ભરતી કરશે
  • VMC માં પસંદગી પ્રક્રિયા શું છે ?
  • VMC મા અરજી કેવી રીતે કરવી ?

તમે સૌથી પહેલાં અહીં જાણશો કે VMC કઇ જગ્યાઓ પર ભરતી કરશે,

VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) ભરતી 2023

ભરતી સંસ્થા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ : PHW / Field Worker
કુલ જગ્યા : 554
પગાર ધોરણ : પોસ્ટ પ્રમાણે
નોકરીનું સ્થાન : વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ : 09 ફેબ્રુઆરી 2023
અરજી કરવાની પદ્ધતિ : ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ : vmc.gov.in

જગ્યાઓનું નામ:

  • પબ્લિક હેલ્થ વર્કર (PHW): 106
  • ફિલ્ડ વર્કર (પુરુષ): 448

પગાર ધોરણ

  • PHW – 12,130/-
  • PH – 9,350/-

જરૂરી તારીખ

  • જાહેરાત નંબર: 982/22-23
  • ફોર્મ શરૂ તા. : 31/01/2023
  • ફોર્મ છેલ્લી તા. : 09/02/2023

લાયકાત

  • PHW:
    •  H.S.C. (10+2) અથવા તેની સમકક્ષ પરીક્ષા.
    •  સરકાર. માન્ય એક વર્ષ M.P.H.W. મૂળભૂત અભ્યાસક્રમ અથવા સરકાર. માન્ય S.I પ્રમાણપત્ર.
    •  કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન
  •  FW: 8મું પાસ

વયમર્યાદા

  • 18 થી 45 વર્ષ
  • છૂટછાટ લાગુ પડશે.

ચલણ

  • Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
  • બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
  • તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.

VMC મા ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  1. માર્કસશીટ
  2. જાતિનો દાખલો
  3. નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  4. EWS સર્ટિ (ફક્ત General માટે)
  5. આધારકાર્ડ
  6. ફોટો / સહી
  7. મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  8. મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

VMC પસંદગી પ્રક્રિયા

  • ફાઇનલ સિલેક્શન મેરીટના આધારે થશે.

VMC મા કેવી રીતે અરજીવર્કર કરવી

  •  રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ લિંક દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

અગત્યની લીંક

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
અરજી કરવા માટે : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

અન્ય માહિતી

VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment