Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં પરીક્ષા વગર સીધી ભરતી, ફોર્મ ભરો હાલ જ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) પરિસરના તમામ અનુદાનિત અને સ્વનિર્ભર પ્રોગ્રામોમાં શૈક્ષણિક વર્ષ 2023-24 દરમ્યાન વિવિધ વિષયોની 11 માસ કરાર આધારિત કામચલાઉ આસિસ્ટન્ટ પ્રોફેસર (હંગામી કરાર આધારીત) કામચલાઉ ટીચીંગ આસિસ્ટન્ટ(હંગામી કરાર આધારીત) ની જગ્યા માટે ઓનલાઈન અરજીઓ વિનામૂલ્યે મંગાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવારોએ તા.29/03/2023 ના સાંજે 06:00 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિસ્તૃત માહિતી યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in. પર ઉપલબ્ધ છે.

VNSGU ભરતી 2023

સંસ્થાનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)
પોસ્ટનું નામ અને સંખ્યા ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર & ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટ : 207
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 02 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 02 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.vnsgu.ac.in/

VNSGU ભરતી માં કઈ કઈ જગ્યાઓ છે?

  • ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટ

VNSGU ભરતી માં કોણ ફોર્મ ભરી શકશે?

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

VNSGU ભરતી માટે પગાર ધોરણ શું છે?

  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રતિમાસ ફિક્સ રૂપિયા 25,000 પગાર ધોરણ ચુકવવામાં આવશે.

VNSGU ભરતી માં પસંદગી પ્રક્રિયા કઇ થાય છે?

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર VNSGUની સત્તાવાર વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર અરજી કરી શકે છે.

VNSGU ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો

ભરવાની શરૂવાત ની તારીખ 02 માર્ચ 2023
અંતિમ તારીખ 29 માર્ચ 2023

VNSGU ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

VNSGU ભરતી માં ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌ પ્રથમ VNSGU ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. ત્યાં Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  5. બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

VNSGU ભરતી માં ફોર્મ ભરવા મહત્વપૂર્ણ લિંક

નવી સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના 1 અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના 2 અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું

Leave a Comment