Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

Vodafone-Ideaનો જોરદાર પ્લાન, માત્ર 107 રૂપિયામાં મળશે બધું જ

Vઆજ કાલ બધી ટેલિકોમ કંપનીઓ ગ્રાહક ની સુવિધા માટે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન ની ઓફર કરી રહી છે. એવા માં જ વોડાફોન ગ્રાહકોને સસ્તા પ્લાનની સુવિધા આપી રહ્યું છે. જો તમે વોડાફોન આઈડિયા નું સિમ વાપરો છો, તો આજે અમે તમને Vi ના આ સસ્તા પ્લાન વિશે જણાવીશું જેમાં તમને ઘણા ફાયદા મળશે.

વોડાફોન આઈડિયા (Vi)ના ₹107 પ્લાન વિશે માહિતી

Viના આ રિચાર્જ પ્લાનની કિંમત 107 રૂપિયા છે. આ પ્લાનમાં 107 રૂપિયામાં ટોકટાઈમ પણ આપવામાં આવે છે. ટોક ટાઈમ ઉપરાંત આ પ્લાનમાં તમને 200MB ડેટા ફ્રી પણ મળે છે. આ પ્લાનમાં ડેટા ઓછો મળશે કારણ કે તે ટોક ટાઈમ પ્લાન છે.

તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને આઉટગોઇંગ મેસેજની સુવિધા નથી મળતી. આ સિવાય વોઈસ કોલિંગ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ ચૂકવવો પડશે. જો તમને આ ડેટા ઓછો લાગે છે, તો તમે આ પ્લાનમાં જ અન્ય ડેટા પ્લાનને મર્જ કરીને તેનો લાભ લઈ શકો છો.

અન્ય માહિતી

Vi ના ₹107 પ્લાન વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment