આજ કાલ લોકો વિડિઓ કૉલ પર વધુ વાતચીત અને વિશ્વાસ કરી રહ્યા છે

વિડિઓ કૉલ પર સામે વાળું માણસ સાચું છે કે Ai જનરેટેડ આં રીતે જાણો

Ai જનરેટેડ વિડીયો કૉલમાં સામે રહેલ માણસ તમને રિયલ માણસ જેવો જ લાગે છે.

Ai જનરેટેડ વિડિઓ કૉલ માં માણસ નું ફેસ ખેંચાઈ શકે છે, અવાજ વધુ ઓછો આવી શકે છે

પાછળના બેકગ્રાઉન્ડ સાથે માણસ બન્ધ બેસતો ના હોય

અને વિડિઓ કૉલ માં પૈસા ની માંગ કે અન્ય અજીબ માંગ કરે તો, પૈસા ની ટ્રાન્જેકશન કર્યા વગર વિડિઓ કૉલ કટ કરી

સામે વાળા માણસ ને સાદો કૉલ કરી પૂછી લેવું કે હાલ તમેં વિડિઓ કૉલ કર્યો હતો કે નહીં

વધુ વિગતે જાણવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરોં