Ather 450 Apex લોન્ચ થઈ ચુકી છે, આ છે ખાસ ફીચર્સ

EV ના વધતા જતા વપરાશની સામે કંપનીઓ નવા નવા ફીચર્સ સાથે સ્કુટર લોન્ચ કરી રહી છે. Ather પણ 450 Apex તાજેતરમાં લોન્ચ કર્યું.

નવું EV લોન્ચ

આ EV 3.7 kWh ની મોટી Lithium-ion બેટરી ધરાવે છે, જે તેને લાંબી રેન્જ આપે છે.

મોટી બેટરી

Ather 450 Apex 0 થી 80% ચાર્જીગ માટે 4 hr 30 min અને 0 થી 100% ચાર્જીગ થવા માટે 5 hr 45 min નો સમય લાગે છે. 

ચાર્જીગ સમય

આ નવું EV માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 40 km/h ની સ્પીડ પકડી લે છે, જયારે વધુ માં વધુ 100 km/h ની ઝડપથી ચાલી શકે છે.

ટોપ સ્પીડ

એલો વિલ, કમ્બાઈન બ્રેકીગ સિસ્ટમ, બેસ્ટ ડેસબોર્ડ અને બીજા ઘણા બધા ફીચર્સ આ EVને દમદાર બનાવે છે.

દમદાર પરફોર્મન્સ

ચાર્જર અને આખું EV 3 વર્ષ અથવા 30,000 કિલોમીટર ની વોરંટી ધરાવે છે, જયારે બેટરી 5 વર્ષ અથવા 60,000 કિમીની વોરંટી ધરાવે છે.

લાંબી વોરંટી

આ EV Eco મોડમાં 110km, Ride માં 95, Sport માં 90km અને Warp+ મોડમાં 75km રેન્જ આપે છે.  જયારે તેની Certified Range 157km છે.

વધારે રેન્જ