સૌપ્રથમ gseb.org ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો

અહીં હોમપેજ પર, GSEB 12th પરિણામની લિંક પર ક્લિક કરો

એક નવું લોગિન પેજ ખુલશે, જ્યાં તમારો રોલ નંબર અને અન્ય વિગતો ભરવાની રહસે

વિગતો ભરી "GO" બટન પર ક્લિક કરતાં તમારું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સ્ક્રીન પર દેખાશે

હવે,  તમારા પરિણામની પ્રિન્ટઆઉટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો

રિજલ્ટ જોવાની ડાયરેક્ટ લિન્ક