સરકારે 31માર્ચ પહેલા આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાનું ફરજીયાત કર્યું છે.

તમે બહું જ સરળતાથી ચકાસી શકો છો કે તમારું પાનકાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં

સૌપ્રથમ તમારે Google પર જાઈ ને લખવાનુ છે pan card aadhaar link અને સર્ચ કરશો

તો તમારા આગળ જે 1st વેબસાઈટ આવે છે એને ઓપન કરી દેજો.

ત્યાં તમારે તમારો પાનકાર્ડ નંબર, DOB (જન્મતારીખ) અને આપેલ કેપચા કોડ એન્ટર કરવાનો રહેશે

બધી ડીટેલ એન્ટર કર્યા બાદ ત્યાં આપેલ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ જો તમારું પાનકાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક હસે તો તે તમને સ્ક્રીન પર જોવા મળશે

જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી તો અહીં આપેલ સ્ટેપ by સ્ટેપ પ્રોસેસ થી લિંક કરી સકો છો.