આવી રહ્યી છે નવી સ્પોર્ટ્સ બાઈક Triumph Daytona 660, આ છે ફીચર્સ

સ્પોર્ટ્સ બાઈકના ચાહકો માટે Triumph લઈને આવ્યું છે નવું બાઈક મોડેલ Daytona 660.. 660 cc ની આ બાઈક ટૂંક સમયમાં જ લોન્ચ થશે.

નવું દમદાર સ્પોર્ટ્સ બાઈક

આ બાઈક 14 લીટરની ફયુલ કેપેસિટી, ત્રણ  સિલિન્ડર, લિક્વિડ કુલિંગ, બંને  ડિસ્ક બ્રેક, ABS જેવા નવા ફીચર્સથી સજ્જ છે.

આ છે ખાસ ફીચર્સ

Triumph Daytona 660 SNOWDONIA WHITE,  SAPPHIRE BLACK અને CARNIVAL RED એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.

ત્રણ રંગમાં ઉપલબ્ધ

Tubular steel perimeter ફ્રેમ અને Alloy વિલ સાથે આ બાઈક 201 kg વજન ધરાવે છે.

વજનમાં છે હેવી

70 kW (95PS) at 11,250 rpm ના મહત્તમ પાવર અને 69 Nm @ 8,250 rpm  ના મહત્તમ ટોર્ક સાથે આ બાઈક 660 cc નું  એન્ધીન જરાવે છે. જેમાં 6 સ્પીડ ગીયર છે.

પાવર ફૂલ એન્જીન

Rain, Road અને Sports મોડ ધરાવતી આ બાઈક 4.9 l / 100 km નું માઈલેજ આપે છે.

માઈલેજ

ડીજીટલ સ્પીડોમીટર અને ઓડોમીટર સાથે અન્ય મીટર પણ ડીજીટલ છે. મોબાઈલ સાથે Bluetooth થી કનેક્ટ થઇ શકે છે.

ડીજીટલ ડિસ્પ્લે અને બ્લુટુથ

કંપનીએ બાઈકની કિંમત અંગે કોઈ જાણકારી આપી નથી પરંતુ તેની કિંમત 9 લાખથી 12 લાખ સુધીની હોઈ શકે છે.

કેટલી હશે કિંમત