Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

વન્ય પ્રાણી સંરક્ષણ માટે વન્ય પ્રાણીમિત્ર ની ભરતીના ફોર્મ શરુ

જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ દ્વારા ગીર તેમજ બૃહદગીરમા વન્યપ્રાણી સંરક્ષણ માટેની સંકલીત યોજના હેઠળ વન્યપ્રાણી મિત્રને તદન હંગામી ધોરણે તા.૩૧-૦૩-૨૦૨૪ સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂ.૨૦૦૦/- (બે હજાર)ના માનદેય થી નિમણુક આપવામા આવશે. આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.

વન્ય પ્રાણી સંરક્ષણ ભરતી

  • પોસ્ટ : વન્યપ્રાણી મિત્ર
  • લાયકાત : 10 પાસ/12 પાસ
  • વયમર્યાદા : 18 થી 25 વર્ષ (છુટછાટ લાગુ)
  • ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)
  • અરજી ફોર્મ ડાઉનલોડ તા. : 29/06/2023 થી 07/07/2023
  • ફોર્મ મોકલવાની છેલ્લી તા. : 08/07/2023

 

Leave a Comment