Bank of Maharashtra Recruitment 2024 : 600+ જગ્યાઓ માટે ભરતી, આ રીતે ભરો ફોર્મ

Bank of Maharashtra Recruitment 2024 | શું તમે નોકરીની શોધમાં છો ? તો તમારા માટે આજે અમે લઈને આવ્યા છીએ એક ભરતી. તાજેતરમાં Bank of Maharashtra દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જો તમે પણ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોય તો આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.

અત્યારના સમયમાં લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે, ત્યારે 600 જગ્યાઓ પર આવેલી આ ભરતીમાં ફોર્મ ભરી તમે પણ ગુજરાતમાં સરકારી નોકરી મેળવી શકો છો.

Bank of Maharashtra Recruitment 2024

Bank of Maharashtra દ્વારા ભારતના વિવિધ રાજ્યો માં કુલ 600+ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરિક્ષા પણ લેવામાં આવશે નહિ. આ ભરતી સીધી જ ધોરણ 12 ના માર્ક્સ આધારિત કરવામાં આવશે.

ભરતી બોર્ડબેંક ઓફ મહારાષ્ટ્ર
જગ્યાનું નામApprentices
નોકરીનું સ્થળઆખા ભારતમાં
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ24 ઓક્ટોમ્બર 2024
ફોર્મ ભરવાની રીતઓનલાઈન
કુલ જગ્યાઓ600
ઓફિસિયલ વેબસાઈટbankofmaharashtra.in

Bank Of Maharashtra Vacancy

બેંક ઓફ મહારાષ્ટ્ર ની આ ભરતીમાં કુલ 600+ જગ્યાઓ છે. આ ભરતી Apprentices ની પોસ્ટ માટે છે. કેટેગરી પ્રમાણે આ જગ્યાઓ નીચે મુજબ છે :

  • જનરલ : 305
  • EWS : 51
  • OBC : 131
  • SC : 65
  • ST : 48

Bank of Maharashtra Recruitment શૈક્ષણિક લાયકાત

જો તમે આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

  • ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી.
  • તમે જે રાજ્યમાંથી ફોર્મ ભરો છો તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન.

Bank of Maharashtra Recruitment વય મર્યાદા

બેંક ઓફ મહારાષ્ટ્ર માટે અરજી કરતા ઉમેદવારોની 30/06/2024 ના રોજ લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. OBC અને SC/ST ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર માટે અનુક્રમે 3 અને 5 વર્ષની છૂટ મળશે.

Bank of Maharashtra Recruitment 2024 Salary

એપ્રેન્ટીસની જગ્યાઓ પર આવેલી આ ભરતીમાં Rs.9000/month નું સ્ટાઇપેડ એક વર્ષ માટે આપવામાં આવશે. એપ્રેન્ટીસ અન્ય કોઈપણ ભથ્થા/લાભ માટે પાત્ર નથી.

Bank of Maharashtra Recruitment અગત્યની તારીખો

  • ફોર્મ ભરવાના શરુ થવાની તારીખ: 14/10/2024
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 24/10/2024
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 24/10/2024
  • મેરીટ યાદી બહાર પડવાની તારીખ : હજુ જાહેર થયેલ નથી

Bank of Maharashtra Recruitment 2024 Fees

આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની કેટેગરી પ્રમાણે નીચે મુજબની ફી ભરવી જરૂરી છે,

  • સામાન્ય / OBC / EWS : 150/-
  • SC/ST : 100/-

ફી ભરવા માટે – ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેંકિંગ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવો.

Bank of Maharashtra Apprentice Recruitment 2024 Selection Process | પસંદગી પ્રક્રિયા

બેંક ઓફ મહારાષ્ટ્ર એપ્રેન્ટિસ ભરતી 2024 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

  1. શૈક્ષણિક લાયકાત (ડિગ્રી/ડિપ્લોમા/12મા ધોરણ)ના ગુણના આધારે મેરિટ લિસ્ટ
  2. સ્થાનિક ભાષા ટેસ્ટ
  3. ડોકયુમેન્ટ વેરીફીકેશન
  4. મેડીકલ ટેસ્ટ

Bank of Maharashtra Recruitment માં ફોર્મ કઈ રીતે ભરવું?

  1. સૌપ્રથમ નીચે આપેલ લિંક પરથી બેંક ઓફ મહારાષ્ટ્રની અધિકૃત વેબસાઇટ પર જાઓ
  2. જ્યાં Registration પર ક્લિક કરો.
  3. તમારી બધી જ માહિતી જેવી કે નામ, જન્મ તારીખ, શિક્ષણીક લાયકાત વગેરે વિગતો ભરો.
  4. તમારો ફોટો અને સહી અપલોડ કરો અને Registration પૂર્ણ કરો
  5. જરૂરી ફી ભરો અને તમારું ફોર્મ પ્રિન્ટ કરી લો.

Bank of Maharashtra Recruitment 2024 Apply Link

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!