ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરો ઘરે બેટા માત્ર 10 મિનિટમાં

તમારુ કે તમારા વાલી નું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે પણ હજુ સુધી રીન્યુ ડ્રાઇવિંગ લાઇસન્સ ની પ્રોસેસ તમે કરી નથી.કારણ કે કોણ RTO ના ધક્કા ખાય, આ કાંટાળા જનક બાબત છે. પણ આ આધુનિક સમયમાં તમે ઓનલાઇન ઘરે બેઠા રીન્યુ ડ્રાઇવિંગ લાઇસન્સ કરી શકો છો. જો તો તમે જાણો જાણવા માંગતા હોવ કે કઈ રીતે રીન્યુ ડ્રાઇવિંગ લાઇસન્સ ની અરજી કરી શકાય તો અમે તમને આ આર્ટિકલમાં જણાવિશું

ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કઇ રીતે કરવું?

તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો;

  1. સૌથી પહેલાં તમે સારથી પરિવહન વેબસાઇટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. અરજદારની વિગતો દાખલ કરો
  3. દસ્તાવેજો અપલોડ કરો (જો જરૂરી હોય તો)
  4. જો જરૂરી હોય તો ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરો
  5. ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ સ્લોટ બુકિંગ કરો
  6. ફીની ચુકવણી કરો અને ચૂકવણીની સ્થિતિ ચકાસો
  7. છેલ્લે અરજી ની પ્રિન્ટ મેળવો

આ રીન્યુ ડ્રાઇવિંગ લાયસન્સ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment

error: Content is protected !!