HPCL Recruitment 2025 : હિંદુસ્તાન પેટ્રોલિયન કોર્પોરેશન લિમિટેડમાં ભરતી માટે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 જાન્યુઆરી 2025 થી ચાલુ થશે અને 14 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં 18 થી 25 વર્ષની ઉંમર વચ્ચેના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ બધી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.
HPCL Recruitment 2025
સંસ્થા | હિંદુસ્તાન પેટ્રોલિયન કોર્પોરેશન લિમિટેડ (HPCL) |
પોસ્ટનું નામ | જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ |
કુલ જગ્યા | 234 |
નોકરી સ્થાન | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 15 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹30,000 |
જગ્યાઓ
Post Name | જગ્યાઓ |
જુનિયર એક્ઝિક્યુટિવ-મિકેનિકલ | 130 |
જુનિયર એક્ઝિક્યુટિવ-ઇલેક્ટ્રિકલ | 65 |
જુનિયર એક્ઝિક્યુટિવ-ઇન્સ્ટ્રુમેન્ટેશન | 37 |
જુનિયર એક્ઝિક્યુટિવ-કેમિકલ | 02 |
Total | 234 |
HPCL Recruitment 2025 ઉંમર મર્યાદા
જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદ માટે ઉંમર મર્યાદા નીચે મુજબ છે:
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 25 વર્ષ |
ઉંમર મર્યાદા ની ગણતરી | ઉમેદવારની ઉંમર 14 ફેબ્રુઆરી 2025ના રોજ ગણવામાં આવશે. |
ઉંમર છૂટછાટ | SC/ST – 5 વર્ષ, OBC – 3 વર્ષ, Ex-Servicemen – 5 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદ માટે અરજી ફી નીચે મુજબ છે:
GEN/OBC/EWS | 1180 |
SC/ST/Ex-Servicemen/Women | કોઈ ફી નથી |
અરજી ફી વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.
અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 15 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 14 ફેબ્રુઆરી 2025 |
HPCL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ:
- 3 વર્ષ પૂર્ણ સમય મિકેનિકલ એન્જિનિયરિંગમાં નિયમિત ડિપ્લોમા
- 3 વર્ષ પૂર્ણ સમય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નિયમિત ડિપ્લોમા
- 3 વર્ષ પૂર્ણ સમય ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં નિયમિત ડિપ્લોમા
- 3 વર્ષ પૂર્ણ સમય કેમિકલ એન્જિનિયરિંગમાં નિયમિત ડિપ્લોમા
જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદ માટે અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.
HPCL Recruitment 2025 પગાર ધોરણ
જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદ માટે પસંદ થયેલ ઉમેદવારને નીચે મુજબનો પગાર પ્રાપ્ત થશે:
- પગાર ધોરણ: ₹30,000 – ₹1,20,000
પસંદગી પ્રક્રિયા
HPCL માટે જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદની પસંદગી પ્રક્રિયા વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.
HPCL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
HPCLમાં જુનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર્સ પદ માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- HPCLની ઓફિસિયલ ભરતી વેબસાઇટ પર જાઓ: https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp.
- જો તમે નવો યુઝર છો, તો તમારું વ્યક્તિગત માહિતી અને જાણકારી ભરીને નવું રજીસ્ટ્રેશન કરો.
- તમારું શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સહિતની તમામ જરૂરી માહિતી દાખલ કરો.
- તમારો ફોટોગ્રાફ, સહી, અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
- જો લાગુ પડે, તો ઉપલબ્ધ પેમેન્ટ પદ્ધતિ દ્વારા અરજી ફી ચૂકવો.
- તમામ વિગતો તપાસી, અને પછી તમારું અરજી ફોર્મ સબમિટ કરો.
આવેદન પદ્ધતિ માટે વધુ માર્ગદર્શન માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચવું અનિવાર્ય છે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
Official વેબસાઈટ : | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
12 pasa
9737225851