આજકાલ નાના બાળકો Mobile ફોનનો ખૂબ ઉપયોગ કરે છે. તેથી, દરેક માતા-પિતાને ડર હોય છે કે તેમનું બાળક નુશાનકારક ચિત્રો અથવા વિડિયો તો નથી જોઈ રહ્યું ને! હવે ચિંતા કરવાની જરૂર નથી, કેટલાક સરળ મોબાઈલ સેટિંગ્સ વડે તમારું બાળક મોબાઈલ પર શું જોઈ શકે તે તમે નિયંત્રિત કરી શકો છો. બાળકોને હાનિકારક વસ્તુથી દુર અને Safe કઈ રીતે રાખવા જોઈએ તે જાણીએ.
Mobile Settings
અહીં, અમે તમને મોબાઈલ સેટિંગ્સની 2 રીતો વિષે જણાવીશું
#1 Private DNS
- સૌથી પહેલાં તમે મોબાઈલ ના Setting માં જાઓ
- પછી, ત્યાં Private DNS શર્ચ કરો
- હવે Private DNS પર ક્લિક કરો ત્યાં 3 વિકલ્પ આવશે
- ત્યાં Private DNS provider hostname પર ક્લિક કરો
- હવે ત્યાં family.adguard-dns.com ટાઇપ કરો
- બસ! છેલ્લે Save કરો
આ સેટિંગ કરવાથી તમારા મોબાઈલમાં હાનિકારક વસ્તુઓ શર્ચ કરશો તો પણ જોવા નહિ મળે.
#2 Parental Controls
- સૌપ્રથમ તમે Play Store માં જાઓ
- ત્યાં Settings પર ક્લિક કરો
- હવે Family (Parental controls) ઓપ્શન On કરો
- પછી 4 અંક નો Pin જનરેટ કરો
- ત્યાં, તમે તમારા બાળકની ઉમરના આધારે App Downloding અને Films ને Allow All કરી શકો છો
બસ આવા સરળ Mobile સેટિંગથી તમે તમારા બાળકને નુશાનકારક વસ્તુઓથી દુર અને safe રાખી શકો છો.