આપણા દેશમાં ૧૮ વર્ષથી ઉપરના દરેક લોકોને મતદાન કરવાનો અધિકાર છે. ચૂંટણી કાર્ડ ખૂબ એક અગત્યનો પુરાવો છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે ચૂંટણી કાર્ડ હોવું ફરજિયાત છે. તેને એક માન્ય ઓળખ કાર્ડ તરીખે ઉપયોગમાં લેવાય છે.
ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
તમારું ઇ-ચૂંટણી કાર્ડ ડાઉનલોડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- સૌપ્રથમ, રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ વેબસાઈટ પર જાઓ. અથવા અહીં ક્લિક કરો
- ત્યારબાદ તમારે રજીસ્ટર અને લોગીન કરવાનુ રહેશે.
- પછી Download e-Epic બટન પર ક્લિક કરો
- ત્યાં, ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર દાખલ કરો.
- હવે રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરો.
- પછી Send OTP પર ક્લિક કરો અને OTP દાખલ કરો. (રજીસ્ટર મોબાઈલ નંબર OTP મળશે)
- છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરીને Download e-Epic પર ક્લિક કરો એટલે તમારું ઇ-ચૂંટણી કાર્ડ PDF સ્વરૂપે સફળતાપૂર્વક Download થઈ જશે.
અન્ય માહિતી
ઇ-ચૂંટણી કાર્ડ Download, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
cotni kad ni jaror hai