સૌપ્રથમ, તમારે mpay.guvnl ને ગુગલ પર સર્ચ કરવાનું રહશે, ત્યાર બાદ જે પહેલી વેબસાઈટ આવે તેને ઓપન કરી દેવાની રેહસે.

હવે તે પેજ ના મિડલ માં "S" નો આઇકોન હશે, તેના પર ક્લિક કરી તમારે જે   વિદ્યુત બોર્ડનું લાઈટ બિલ ચેક કરવું હોય, તેને સિલેક્ટ કરવાનું રહશે.

ત્યાર બાદ, તમારી સામે જે પેજ ખુલે તેમાં પહેલા ખાનામાં તમારો ગ્રાહક નંબર (Customer Number) દાખલ કરો.(તમારા મીટર બિલ પર તમારો ગ્રાહક નંબર આપેલ છે.)

એના પછી , વચ્ચે આપેલા ચિત્રમાં જે કોડ આપેલો છે, તે Enter image as Shown વાળા ખાનામાં લખો. (ચિત્રમાં જે કોડ આપેલ છે તે જ નાખવો.)

હવે, Check Customer No. બટન પર ક્લિક કરો.

બસ ! તમારી સામે તમારું નામ, કેટલું બિલ બાકી છે?, છેલ્લે કેટલું બિલ ભર્યું? આ બધી જ માહિતી આવી જશે.

લાઈટ બિલ ડાયરેક્ટ ચેક કરવા માટેની લિંક