લાઈટ બિલ કે મીટર બિલ કઈ રીતે ચેક કરવું? | UGVCL, PGVCL, MGVCL, DGVCL Bill

હવે તમે જાતે જ તમારૂ લાઈટ બીલ ચેક કરી શકો છો. UGVCL, PGVCL, MGVCL, DGVCL, Torrent Power કોઈ પણ વીજ કંપનીનું મીટર બીલ કે વીજળી બીલ ઘરે બેઠા જ ચેક કરી શકાય છે. દરેક વીજ કંપની દ્વારા ઓનલાઈન બિલ ચેક કરવાની સુવિધા આપવામાં આવે છે.

આ આર્ટીકલમાં તમે જાણશો,

  • મીટર બિલ કઈ રીતે ઓનલાઈન ચેક કરવું?
  • UGVCL નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?
  • PGVCL નું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો.
  • MGVCL નું લાઈટ બિલ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું?
  • DGVCL નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?
  • ટોરેન્ટ પાવર નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?

હવે વિગતવાર લાઈટ બિલ ચેક કરવાની માહિતી જોઈએ.

UGVCL નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?

જો તમે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ વીજળીનું કનેકશન લીધેલ હોય તો નીચેના સરળ સ્ટેપ અનુસરી તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો.

  1. સૌપ્રથમ, UGVCL નું લાઈટ બિલ ચેક કરવા માટે ની વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો.
  2. તમારી સામે જે પેજ ખુલે તેમાં પહેલા ખાનામાં તમારો ગ્રાહક નંબર (Customer Number) દાખલ કરો.(તમારા મીટર બિલ પર તમારો ગ્રાહક નંબર આપેલ છે.)
  3. ત્યારબાદ, વચ્ચે આપેલા ચિત્રમાં જે કોડ આપેલો છે, તે Enter image as Shown વાળા ખાનામાં લખો. (ચિત્રમાં જે કોડ આપેલ છે તે જ નાખવો.)
  4. હવે, Check Customer No. બટન પર ક્લિક કરો.
  5. બસ ! તમારી સામે તમારું નામ, કેટલું બિલ બાકી છે?, છેલ્લે કેટલું બિલ ભર્યું? આ બધી જ માહિતી આવી જશે.

DGVCL નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?

જો તમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ વીજળીનું કનેકશન લીધેલ હોય તો નીચેના સરળ સ્ટેપ અનુસરી તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો.

  1. સૌપ્રથમ, DGVCL નું લાઈટ બિલ ચેક કરવા માટે ની વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો.
  2. તમારી સામે જે પેજ ખુલે તેમાં પહેલા ખાનામાં તમારો ગ્રાહક નંબર (Customer Number) દાખલ કરો.(તમારા મીટર બિલ પર તમારો ગ્રાહક નંબર આપેલ છે.)
  3. ત્યારબાદ, વચ્ચે આપેલા ચિત્રમાં જે કોડ આપેલો છે, તે Enter image as Shown વાળા ખાનામાં લખો. (ચિત્રમાં જે કોડ આપેલ છે તે જ નાખવો.)
  4. હવે, Check Customer No. બટન પર ક્લિક કરો.
  5. બસ ! તમારી સામે તમારું નામ, કેટલું બિલ બાકી છે?, છેલ્લે કેટલું બિલ ભર્યું? આ બધી જ માહિતી આવી જશે.

MGVCL નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?

જો તમે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ વીજળીનું કનેકશન લીધેલ હોય તો નીચેના સરળ સ્ટેપ અનુસરી તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો.

  1. સૌપ્રથમ, MGVCL નું લાઈટ બિલ ચેક કરવા માટે ની વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો.
  2. તમારી સામે જે પેજ ખુલે તેમાં પહેલા ખાનામાં તમારો ગ્રાહક નંબર (Customer Number) દાખલ કરો.(તમારા મીટર બિલ પર તમારો ગ્રાહક નંબર આપેલ છે.)
  3. ત્યારબાદ, વચ્ચે આપેલા ચિત્રમાં જે કોડ આપેલો છે, તે Enter image as Shown વાળા ખાનામાં લખો. (ચિત્રમાં જે કોડ આપેલ છે તે જ નાખવો.)
  4. હવે, Check Customer No. બટન પર ક્લિક કરો.
  5. બસ ! તમારી સામે તમારું નામ, કેટલું બિલ બાકી છે?, છેલ્લે કેટલું બિલ ભર્યું? આ બધી જ માહિતી આવી જશે.

PGVCL નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?

જો તમે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ વીજળીનું કનેકશન લીધેલ હોય તો નીચેના સરળ સ્ટેપ અનુસરી તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો.

  1. સૌપ્રથમ, PGVCL નું લાઈટ બિલ ચેક કરવા માટે ની વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો.
  2. તમારી સામે જે પેજ ખુલે તેમાં પહેલા ખાનામાં તમારો ગ્રાહક નંબર (Customer Number) દાખલ કરો.(તમારા મીટર બિલ પર તમારો ગ્રાહક નંબર આપેલ છે.)
  3. ત્યારબાદ, વચ્ચે આપેલા ચિત્રમાં જે કોડ આપેલો છે, તે Enter image as Shown વાળા ખાનામાં લખો. (ચિત્રમાં જે કોડ આપેલ છે તે જ નાખવો.)
  4. હવે, Check Customer No. બટન પર ક્લિક કરો.
  5. બસ ! તમારી સામે તમારું નામ, કેટલું બિલ બાકી છે?, છેલ્લે કેટલું બિલ ભર્યું? આ બધી જ માહિતી આવી જશે.

Torrent Power નું લાઈટ બિલ કઈ રીતે ચેક કરવું?

જો તમે ટોરેન્ટ પાવર નું વીજળી કનેકશન લીધેલ હોય તો નીચેના સરળ સ્ટેપ અનુસરી તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો.

  1. સૌપ્રથમ, ટોરેન્ટ પાવરનું લાઈટ બિલ ચેક કરવા માટે ની વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો.
  2. તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારી City પસંદ કરો.
  3. ત્યારબાદ, તમારો Service No. દાખલ કરો.
  4. હવે, View બટન પર ક્લિક કરો.
  5. બસ ! તમારી સામે તમારું નામ, કેટલું બિલ બાકી છે?, છેલ્લે કેટલું બિલ ભર્યું? આ બધી જ માહિતી આવી જશે.

અંતે

આશા છે, આ આર્ટીકલમાં આપેલ UGVCL, PGVCL, MGVCL, DGVCL અને ટોરેન્ટ પાવર કંપનીના લાઈટ બિલ અને મીટર બિલ ચેક કરવા વિશેની માહિતી તમને ઉપયોગી બની હશે. આ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો, અમે જલદી જ તમારા પ્રશ્નનો જવાબ આપીશું.

આવી મહત્વપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ નવી અપડેટ માટે અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઈ જાઓ.

Leave a Comment